Homepage

Social Media Links

Latest
Posts

Sarkari Yojana

Government Jobs, Sarkari Naukari, Sarkari Updates, Sarkari Yojana and Government Jobs Recruitment Notification on governmentmahiti.com

All Posts

Know whether the medicine is genuine or fake from your mobile

Know whether the medicine is genuine or fake from your mobile, તમારા મોબાઈલથી જાણો દવા અસલી છે કે નકલી | Get complete information, સંપૂર્ણ માહિતી મેળવો

Know whether the medicine is genuine or fake from your mobile : તમે તમારા મોબાઈલથી તપાસી શકો છો કે દવા અસલી છે કે નકલી.

UCO Bank Recruitment 2022

UCO Bank Recruitment 2022, Apply Online | UCO બેન્ક ભરતી 2022, ઓનલાઇન અરજી કરો

યુકો બેન્ક એ સુરક્ષા અધિકારી પોસ્ટ માટે કુલ 10 જગ્યાઓની ભરતી માટે સતાવાર સૂચના બહાર પાડી છે.

How to Check Light Bill Online?

How to Check Light Bill Online? Read full details | તમારું લાઇટ બિલ ઓનલાઇન તપાસો, સંપૂર્ણ વિગતો વાંચો

How to Check Light Bill Online? : ગુજરાતમાં તમારું વીજળીનું બિલ ઓનલાઇન દ્વારા તપાસી શકો છો. ગુજરાતમાં ઓનલાઇન લાઇટ બિલ ચુકવણી, ટોરેન્ટ પાવર ગુજરાતમાં વીજળીનું બિલ ઓનલાઈન કેવી રીતે ચૂકવવું (ઇલેક્ટ્રિસિટી બિલ ચૂકવવાની સરળ રીત), હું મારુ ઇલેક્ટ્રિક બિલ ઓનલાઇન કેવી રીતે ચૂકવી શકું? વીજળીનું બિલ ઓનલાઈન કેવી રીતે ભરી શકાય? આ તમામ વિશેની વિગતવાર માહિતી આપણે જોઈશું.

Caller Name Announcer App

Caller Name Announcer App | કોલર નેમ એનાઉન્સર એપ્સ, તમારા મોબાઈલ પર કોનો ફોન આવે છે તેનું નામ બોલતી એપ્લિકેશન

આ ટ્રિક અપનાવવાથી સ્માર્ટફોન નું નામ લાગી જશે અને તમને જણાવશે કે કોનો મેસેજ કે ફોન આવ્યો હતો. ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે જરૂરી કામમાં વ્યસ્ત હોઈએ અને ત્યારે જ ફોન આપણાથી અલગ હોય છે. એવામાં જો કોઈનો ફોન આવે તો તેને કામ છોડીને ફોન ઉપાડવા જવું પડે છે. એવામાં જો ફોન જ તમને કહે કે કોનો ફોન આવી રહ્યો છે તો તમે પ્રાથમિકતા નક્કી કરી શકો છો કે તમારે એ ફોન ઉપાડવો છે કે ને અથવા તો તમારું કામ પૂરું કરવું છે.

Download Aadhaar Card in Mobile

Download Aadhaar Card in Mobile, Complete information | આધારકાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમાં, સંપૂર્ણ માહિતી જાણો

Download Aadhaar Card in Mobile : આધારકાર્ડ એ 12 અંકનો ભારતીય નાગરિક ઓળખ નંબર છે, જે ભારત સરકારવતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે.

Diwali Vacation Date 2022-23

Diwali Vacation Date 2022-23, Official Circular | દિવાળી વેકેશન તારીખ 2022-23, ઓફિશિયલ પરિપત્ર વાંચો

Diwali Vacation Date 202 : શૈક્ષણિક વર્ષ 2022-23 માટે શાળાઓમાં દિવાળી વેકેશન “નિયત કરવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો અને સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃતિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તારીખ 20/10/2022 થી તારીખ 09/11/2022 સુધી એટલે કે કુલ 21 દિવસનું વેકેશન નિયત કરવામાં આવેલ છે.

Bank of Baroda Recruitment 2022

Bank of Baroda Recruitment 2022, Apply Online | બેન્ક ઓફ બરોડા ભરતી 2022, વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો

Bank of Baroda Recruitment 2022 : બેન્ક ઓફ બરોડા એ કરાર આધારિત ફિક્સ ટર્મ એન્ગેજમેન્ટ પર ડિજિટલ ગ્રુપ માટે વ્યવવસાયીકો / બિઝનેસ મેનેજર્સ / AI અને ML નિષ્ણાંતોની ભરતી માટે અનુભવી વ્યાવસાયિકો પાસેથી ઓનલાઇન મોડ એપ્લિકેશન આમંત્રિત કરી છે.

CISF Recruitment 2022

CISF Recruitment 2022, Apply Online | CISF ભરતી 2022, ઓનલાઇન અરજી કરો, સૂચના, પાત્રતા, સંપૂર્ણ વિગતો જાણો

CISF Recruitment 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ હાલમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનોગ્રાફર), હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની જગ્યાઓ માટેની ભરતી માટે સતાવાર સૂચના બહાર પાડી છે.

ISRO Recruitment 2022

ISRO Recruitment 2022, Apply Online | ISRO ભરતી 2022, વિવિધ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરો

ISRO Recruitment 2022 : ISRO (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) એ વિવિધ પોસ્ટ્સ માટે સતાવાર સૂચના બહાર પાડી છે.

PFRDA Recruitment 2022

PFRDA Recruitment 2022, for Assistant Manager Posts | PFRDA ભરતી 2022

PFRDA Recruitment 2022 : PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી) એ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે સતાવાર જાહેરાત પ્રકાશિત કરી છે.

ONGC Recruitment 2022

ONGC Recruitment 2022 | Oil and Natural Gas Corporation Limited ભરતી 2022, ઓનલાઇન અરજી કરો

ONGC Recruitment 2022 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટ માટેની કુલ 871 જગ્યાઓ માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

GMRC New Recruitment 2022

GMRC New Recruitment 2022 | GMRC ભરતી 2022, સિનિયર એક્ઝિક્યુટિવ અને અન્ય પોસ્ટ માટે અરજી કરો

GMRC New Recruitment 2022 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) એ સિનિયર એક્ઝિક્યુટિવ અને અન્ય પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.

Indian Post Department Recruitment 2022

Indian Post Department Recruitment 2022 | ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022, ઓફિશિયલ નોટિફિકેશન વાંચો

Indian Post Department Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગે ગ્રુપ સી (વિવિધ પોસ્ટ્સ) માટે ભરતી બહાર પાડી છે.

SBI PO Recruitment 2022

SBI PO Recruitment 2022 | SBI PO ભરતી 2022, ઓનલાઇન અરજી કરો

SBI PO Recruitment 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં 1673 SBI પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી 2022 માટે અરજીઓ આમંત્રિત કરી છે.

MSU Baroda Recruitment 2022

MSU બરોડા ભરતી 2022 | MSU Baroda Recruitment 2022

MSU બરોડા ભરતી 2022 : MS University of Baroda એ રિસર્ચ ઇન્વેસ્ટીગેટર, રિસર્ચ ફેલો 1, પટાવાળા ની પોસ્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરી છે.