Bank of Baroda Recruitment 2022, Apply Online | બેન્ક ઓફ બરોડા ભરતી 2022, વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો

Bank of Baroda Recruitment 2022 : બેન્ક ઓફ બરોડા એ કરાર આધારિત ફિક્સ ટર્મ એન્ગેજમેન્ટ પર ડિજિટલ ગ્રુપ માટે વ્યવવસાયીકો / બિઝનેસ મેનેજર્સ / AI અને ML નિષ્ણાંતોની ભરતી માટે અનુભવી વ્યાવસાયિકો પાસેથી ઓનલાઇન મોડ એપ્લિકેશન આમંત્રિત કરી છે.

હાલમાં બેન્ક ઓફ બરોડાએ બિઝનેસ મેનેજર, ઝોનલ લીડ મેનેજર, લીડ અને અન્ય પોસ્ટ માટે તારીખ 21 સપ્ટેમ્બર 2022 ના રોજ જાહેરાત પ્રકાશિત કરી છે.

આ ભરતી માટેની અન્ય વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અન્ય કેવી રીતે કરવી જેવી તમામ વિગતો નીચે આપેલ લેખમાંથી મેળવી શકો છો.

સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

Bank of Baroda Recruitment 2022 :

Bank of Baroda Recruitment 2022 હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ –બેન્ક ઓફ બરોડા
(Bank of Baroda)
પોસ્ટનું નામ –ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાંતો,
વ્યાપાર સંચાલક અને અન્ય પોસ્ટ
કુલ જગ્યાઓ –72
અરજી મોડ –ઓનલાઇન મોડ દ્વારા
નોકરીનો પ્રકાર –બેન્ક નોકરીઓ
છેલ્લી તારીખ –11 ઓકટોબર 2022
સતાવાર વેબસાઇટ –https://www.bankofbaroda.in/

Bank of Baroda Recruitment 2022 પોસ્ટની વિગતો :

બેન્ક ઓફ બરોડા ભરતી 2022 માટેની પોસ્ટની વિગતો નીચે મુજબ છે.

પોસ્ટનું નામ :-

  • ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાંતો
  • વ્યાપાર સંચાલક
  • ઝોનલ લીડ મેનેજર
  • ડિજિટલ ધિરાણ જોખમ નિષ્ણાંતો
  • લીડ અને અન્ય

કુલ જગ્યાઓ :-

  • 72

Bank of Baroda Recruitment 2022 પાત્રતા માપદંડો :

બેન્ક ઓફ બરોડા ભરતી 2022 માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ સૌપ્રથમ નીચે મુજબના માપદંડો તપાસવા જોઈએ. સંપૂર્ણ માપદંડો પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

વધુ વિગતો માટે નીચે જુઓ.

શૈક્ષણિક લાયકાત :-
  • આ ભરતીમાં અરજદારો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી / પીજી ડિગ્રી / એન્જિનિયરિંગ / બીએસસી / બીસીએ / એમબીએ / એમસીએ વગેરે હોવી જોઈએ.

વધુ શૈક્ષણિક લાયકાત માટે જાહેરાત તપાસો.

ઉંમર મર્યાદા :-
  • ઉંમર મર્યાદા 24 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • વધુ ઉંમર મર્યાદા અને છૂટછાટ માટે સૂચના તપાસો.
પસંદગી પ્રક્રિયા :-
  • બેન્ક ઓફ બરોડા પસંદગી શોર્ટલિસ્ટ અને વ્યક્તિગત ઇંટરવ્યૂ પર આધારિત હશે.
અરજી કરવાની રીત :-
  • આ ભરતીમાં માત્ર ઓનલાઇન મોડ દ્વારા જ અરજીઓ સ્વીકારવામાં આવશે.
અરજી ફી :-
  • જનરલ / EWS / OBC ઉમેદવારો માટે રૂ. 600/-
  • SC/ ST / PwD / મહિલા ઉમેદવારો માટે રૂ. 100/-
Bank of Baroda Recruitment 2022 માટે અરજી કેવી રીતે કરવી ?
  • ઉમેદવારોએ સતાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે અન્ય કોઈ માધ્યમ / અરજીનો પ્રકાર સ્વીકારવામાં આવશે નહીં.
  • અથવા તો નીચે આપે મહત્વપૂર્ણ લિન્ક “ઓનલાઇન અરજી કરો” દ્વારા પણ અરજી કરવી શકો છો.
મહત્વપૂર્ણ તારીખો :-
જાહેરાત પ્રકાશિત તારીખ –21 સપ્ટેમ્બર 2022
અરજી માટેની છેલ્લી તારીખ –11 ઓકટોબર 2022
મહત્વપૂર્ણ લિંક્સ :-
સતાવાર જાહેરાત –અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો –અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ –અહીથી જોડાઓ

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
[1] – બેન્ક ઓફ બરોડા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
  • બેન્ક ઓફ બરોડા ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓકટોબર 2022 છે.
[1] – બેન્ક ઓફ બરોડા ભરતી માટેની સતાવાર વેબસાઇટ શું છે ?
  • બેન્ક ઓફ બરોડા ભરતી માટેની સતાવાર વેબસાઇટ https://www.bankofbaroda.in/ છે.

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment