Gujarat Assembly Election Result 2022, Live Updates

Gujarat Assembly Election Result 2022

Gujarat Assembly Election Result 2022 : Now Gujarat election polling is over and what is eagerly awaited is 8th December 2022 election result day.

SSC CGL 2020 Final Result

SSC CGL 2020 Final Result

SSC CGL 2020 Final Result : સ્ટાફ સિલેક્શન કમિશનએ SSC CGL, સંયુક્ત ગ્રેજ્યુએટ લેવલ ટાયર| પરીક્ષા 2020 પરિણામ 2022 CGL ની સતાવાર વેબસાઇટ પર પ્રિલિમ્સ માટે બહાર પાડ્યું છે.

Diwali Vacation Home Work for 2 to 8 Std Students

Diwali Vacation Home Work for 2 to 8 Std

Diwali Vacation Home Work for 2 to 8 Std : દિવાળી વેકેશનમાં 2 થી 8 ધોરણ ના બાળકો ઘરે બેસીને કરી શકે તેવું મજેદાર હોમ વર્ક અહી રજૂ કરવામાં આવ્યું છે.

Diwali Vacation Date 2022-23, Official Circular | દિવાળી વેકેશન તારીખ 2022-23, ઓફિશિયલ પરિપત્ર વાંચો

Diwali Vacation Date 2022-23

Diwali Vacation Date 202 : શૈક્ષણિક વર્ષ 2022-23 માટે શાળાઓમાં દિવાળી વેકેશન “નિયત કરવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો અને સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃતિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તારીખ 20/10/2022 થી તારીખ 09/11/2022 સુધી એટલે કે કુલ 21 દિવસનું વેકેશન નિયત કરવામાં આવેલ છે.

GPSSB તલાટી જૂના પેપરની PDF ફાઇલ | હવે આન્સર કી સાથે ડાઉનલોડ કરો

GPSSB તલાટી જૂના પેપરની PDF ફાઇલ

GPSSB તલાટી જૂના પેપરની PDF ફાઇલ : GPSSB જૂના પેપરની પીડીએફ ફાઇલ હવે ડાઉનલોડ કરો. તલાટીની પરીક્ષા ગુજરાત પંચાયત બોર્ડ GPSSB દ્વારા લેવામાં આવશે.

IBPS RRB ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ અને કોલ લેટર 2022, સંપૂર્ણ માહિતી જાણો

IBPS RRB ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ અને કોલ લેટર 2022

IBPS RRB ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ અને કોલ લેટર 2022 : Institute of Banking Personnel (IBPS) એ IBPS RRB ઓફિસ સહાયકની ભરતી માટે 2022 ની પરીક્ષાની તારીખ અને કોલ લેટર જાહેર કર્યા છે.

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 | પસંદગી યાદી અને મેરીટ લિસ્ટ PDF

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 : ગુજરાત ગૌણ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા પસંદગી યાદી ojas ની સતાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર પ્રકાશિત કરવામાં આવી છે ત્યાંથી પસંદગી યાદી PDF ડાઉનલોડ કરી શકો છો.

બિન સચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી યાદી 2022 | સંપૂર્ણ માહિતી વાંચો

બિન સચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી યાદી 2022

બિન સચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી યાદી 2022 : આજે ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ (GSSSB) દ્વારા બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા 2022 માટે દસ્તાવેજ ચકાસણી સૂચિ પ્રકાશિત કરવામાં આવી છે.

તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના | આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી

તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના

તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 PDF ડાઉનલોડ કરો.

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ (GSEB) એ ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 બહાર પાડ્યું છે.