Diwali Vacation Date 2022-23, Official Circular | દિવાળી વેકેશન તારીખ 2022-23, ઓફિશિયલ પરિપત્ર વાંચો

Diwali Vacation Date 202 : શૈક્ષણિક વર્ષ 2022-23 માટે શાળાઓમાં દિવાળી વેકેશન “નિયત કરવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો અને સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃતિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તારીખ 20/10/2022 થી તારીખ 09/11/2022 સુધી એટલે કે કુલ 21 દિવસનું વેકેશન નિયત કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે કૃપા કરીને નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

Diwali Vacation Date 2022-23 | દિવાળી વેકેશન તારીખ 2022-23 :

ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને સૂચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે.

જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર :

Diwali Vacation Date 2022-23 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

  • આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31 મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે. આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.

Diwali Vacation Date 2022-23 મહત્વપૂર્ણ તારીખો

દિવાળી વેકેશન શરૂ
થવાની તારીખ –
તારીખ. 20 ઓકટોબર 2022
દિવાળી વેકેશન પૂર્ણ
થવાની તારીખ –
તારીખ. 09 નવેમ્બર 2022

Diwali Vacation Date 2022-23 મહત્વપૂર્ણ લિંક્સ

દિવાળી વેકેશન 2022-23 પરિપત્ર અહીથી વાંચો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ અહીથી જોડાઓ

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment