Download Aadhaar Card in Mobile, Complete information | આધારકાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમાં, સંપૂર્ણ માહિતી જાણો

Download Aadhaar Card in Mobile : આધારકાર્ડ એ 12 અંકનો ભારતીય નાગરિક ઓળખ નંબર છે, જે ભારત સરકારવતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે.

ભારતીય નાગરિક જેમની ઉંમર અને જાતિને ધ્યાનમાં લીધા વગર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા લોકો દ્વારા ચકાસણી જરૂરી પુરાવા સાથે આધાર કાર્ડ માટે નોંધણી કરી શકશે. આધાર કાર્ડનો ઉપયોગ ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સરકારી યોજનાઓના લાભ અને આધાર પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવાય છે.

વધુ માહિતી માટે કૃપા કરીને નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

આધારકાર્ડ ડાઉનલોડ કરો | Download Aadhaar Card in Mobile :

ઓર્ગેનાઇઝેશન UIDAI
પ્રકાર ઓળખ દસ્તાવેજ
સતાવાર વેબસાઇટ https://www.uidai.gov.in/en/
હેલ્પ લાઇન નંબર 1800 300 1947

Download Aadhaar Card in Mobile | ખોવાઈ ગયેલ આધારકાર્ડ ડાઉનલોડ કરો :

તમારા મોબાઇલમાં આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી, પરંતુ જો તમે આધાર કાર્ડ રિ-પ્રિન્ટ કરો છો તો તેના માટે તમારે જરૂરી ચાર્જ ચૂકવવો પડશે. જે તમને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

નવું આધાર કાર્ડ લેતી વખતે જો કોઈ વ્યક્તિ દ્વારા નક્કી કરવામાં આવેલ રકમ કરતાં વધુ રકમ લેવામાં આવે તો તમે હેલ્પ લાઇન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

Download Aadhaar Card in Mobile | PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો / Order Aadhaar PVC card :

  • ઓર્ડર આધાર PVC કાર્ડ એ UIDAI દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચૂકવીને PVC કાર્ડ પર તેની / તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જે વ્યક્તિને આધાર કાર્ડ સાથે મોબાઈલ રજીસ્ટર નથી તેઓ પણ નોન-રજિસ્ટર્ડ / વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર આપી શકે છે.
  • તમને આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે મળી જશે, જેનો ખર્ચ આશરે 50 રૂ. જેવો થશે.
શું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે ?
  • જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયેલ છે તો મુંજાવાની જરૂર નથી, હવે તમારા મોબાઇલમાં જ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • આધાર કાર્ડ PDF સ્વરૂપે મળશે. જેની તમે પ્રિન્ટ કઢાવીને ઉપયોગ કરી શકશો.

હાલમાં નવી સેવા PVC આધાર કાર્ડની સેવ શરૂ કરવામાં આવી છે. તમે ઘર બેઠા જ તમારા મોબાઈલ વડે PVC આધાર કાર્ડ મંગાવી શકશો અને તેનો ચાર્જ તમારે રૂ. 50 ચૂકવવાનો રહેશે.

આધાર કાર્ડ નંબર દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો | Download Aadhaar Card in Mobile :

જો તમે આધાર નંબરનો ઉપયોગ કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે આપેલા પગલાં અનુસરીને ડાઉનલોડ કરી શકો છો.

  • સ્ટેપ – 2 : My Aadhaar Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 3 : Aadhaar Number ઓપ્શન સિલેકટ કરો.
  • સ્ટેપ – 4 : 12 આંકડાનો નંબર નાખીને કેપચા કોડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 5 : તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP લખો અને Verify & Download બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 6 : આધાર કાર્ડ PDF ફાઇલ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.
  • સ્ટેપ – 7 : આધાર કાર્ડની PDF ફાઇલ ખોલો જેમાં પાસવર્ડ પ્રોટેક્શન હશે. જેમાં તમારે તમારા નામના પ્રથમ 4 અક્ષર કેપિટલમાં લખવાના અને જન્મ તારીખ વર્ષ લખવાનું રહેશે. દા. ત. ANKI1992
Virtual ID (VID) દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો | Download Aadhaar Card in Mobile :

જો તમે વર્ચ્યુઅલ આઇડીનો ઉપયોગ કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે આપેલ પગલાં અનુસરી શકો છો.

  • સ્ટેપ – 2 : My Aadhaar Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 3 : Virtual ID (VID) ઓપ્શન સિલેકટ કરો.
  • સ્ટેપ – 4 : 28 આંકડાનો ડિજિટલ વર્ચ્યુઅલ નંબર નાખીને કેપચા કોડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 5 : તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP લખો અને Verify & Download બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 6 : આધાર કાર્ડ PDF ફાઇલ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.
Enrolment ID (EID) દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો | Download Aadhaar Card in Mobile :
  • સ્ટેપ – 2 : My Aadhaar Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 3 : Enrolment ID (EID)ઓપ્શન સિલેકટ કરો.
  • સ્ટેપ – 4 : 16 આંકડાનો Enrolment ID (EID) નંબર નાખીને કેપચા કોડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 5 : તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP લખો અને Verify & Download બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ – 6 : આધાર કાર્ડ PDF ફાઇલ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવાર વેબસાઇટ – અહી ક્લિક કરો
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ –અહીથી જોડાઓ

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment