વન વિભાગ જુનાગઢ ભરતી 2022 | વન્ય પ્રાણી મિત્ર પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો

વન વિભાગ જુનાગઢ ભરતી 2022

વન વિભાગ જુનાગઢ ભરતી 2022 : વન વિભાગ જુનાગઢ દ્વારા તાજેતરમાં કરાર આધારિત વન્યપ્રાણી મિત્ર પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

અહી ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ, ઓનલાઇન પ્રક્રિયા પ્રદાન કરવામાં આવી છે તેથી ઉમેદવારો વન વિભાગ જૂનાગઢની સતાવાર વેબસાઇટ https://junagadh.nic.in/ પર અરજી કરી શકે છે.

વન વિભાગ જુનાગઢ ભરતી 2022 :

વન વિભાગ જુનાગઢ દ્વારા વન્ય પ્રાણી મિત્રની પોસ્ટ માટે ખાલી જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી સૂચના બહાર પાડવામાં આવી છે.

વન વિભાગ જુનાગઢ ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 09 જુલાઈ 2022 છે અને જોબનું સ્થાન જુનાગઢ છે.

વન વિભાગ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે junagadh.nic.in પર ઓનલાઇન અને ઓફલાઇન બને દ્વારા અરજી કરી શકે છે.

સંસ્થાનું નામ –વન વિભાગ જુનાગઢ
ભરતી 2022
પોસ્ટનું નામ –વન્ય પ્રાણી મિત્ર
કુલ ખાલી
જગ્યાઓ –
26 પોસ્ટ્સ
જોબનું સ્થાન –જુનાગઢ (ગુજરાત)
અરજી કરવાની
છેલ્લી તારીખ –
09-07-2022
સતાવાર વેબસાઇટ –junagadh.nic.in
નોકરીની શ્રેણી –સરકારી નોકરીઓ

વન વિભાગ જુનાગઢ ભરતી 2022 માટેના જરૂરી માપદંડો :

લાયકાત :

 • નોકરી માટે યોગ્યતા માપદંડ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. દરેક કંપની સંબંધિત પોસ્ટ માટે લાયકાત માપદંડ નક્કી કરશે.
 • વન વિભાગ જુનાગઢ ભરતી 2022 માટે લાયકાત ધોરણ 12 પાસ છે.

ખાલી જગ્યાઓ :

 • જૂનાગઢમાં વન વિભાગની ભરતીમાં ખાલી જગ્યાઓ માટેવન વિભાગ ઉમેદવારોને આમંત્રિત કરે છે.
 • ઉમેદવારો જે ભરતીમાં પાત્ર ધરાવતા હોય તેઓ સતાવાર સૂચના મારફતે જઈ શકે છે અને નોકરી માટે અરજી કરી શકે છે.
 • વન વિભાગ જુનાગઢ ભરતી 2022 માં કુલ 26 ખાલી જગ્યાઓ છે.

ઉંમર મર્યાદા :

 • 18 થી 25 વર્ષ
 • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ

પસંદગી પ્રક્રિયા :

 • ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી / વ્યક્તિગત ઇંટરવ્યૂ / મેડિકલ ટેસ્ટ / વૉકિં ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
 • ઉમેદવારોની પસંદગી થયા બાદ જ વન બ=વિભાગમાં વન્ય પ્રાણી મિત્ર પોસ્ટ પર મૂકવામાં આવશે.

પગાર ધોરણ :

 • આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 09 જુલાઈ 2022 છે તે પહેલા ઉમેદવારો અરજી કરી શકે છે ત્યારબાદ ઉમેદવારોની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
 • અહી આ ભરતીમાં પગાર ધોરણ માટેની કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી.

વન વિભાગ જુનાગઢ ભરતી 2022 અરજી કરવાના પગલાં :

ઉમેદવારોએ તારીખ 09-07-2022 પહેલા વન વિભાગ જુનાગઢ નોકરી માટે અરજી કરવી આવશ્યક છે ત્યારબાદ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

અહી વન વિભાગ જુનાગઢ ભરતીમાં નોકરી માટે અરજી કેવી રીતે કરવી તેના પગલાં આપવામાં આવેલ છે.

પગલું – 1 –
 • વન વિભાગ જુનાગઢ ની સતાવાર વેબસાઇટ junagadh.nic.in ની મુલાકાત લો.
પગલું – 2 –
 • વન વિભાગ જુનાગઢ ભરતી 2022 માટેની સતાવાર સૂચના શોધો.
પગલું – 3 –
 • સતાવાર સૂચનામાં બધી જ વિગતો તપાસો અને ત્યારબાદ જ અરજી માટે આગળ વધો.
પગલું – 4 –
 • ત્યારબાદ અરજીનો મોડ તપાસો અને અરજી કરો.

વન વિભાગ જુનાગઢ ભરતી 2022 મહત્વપૂર્ણ લિંક્સ :

જાહેરાત –અહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટ –અહી ક્લિક કરો
Government Mahiti
હોમ પેજ –
અહી ક્લિક કરો

વિવિધ સરકારી ભરતી અને વિવિધ સરકારી યોજનાઓ વિશે જાણવા માટે અમારી વેબસાઇટ https://governmentmahiti.com ની મુલાકાત લો.

2 thoughts on “વન વિભાગ જુનાગઢ ભરતી 2022 | વન્ય પ્રાણી મિત્ર પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો

 1. ગામ શાપુર શિવનગર સોસાયટી કટલેરી વાળા જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી 362205

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *