GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 | પસંદગી યાદી અને મેરીટ લિસ્ટ PDF

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 : ગુજરાત ગૌણ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા પસંદગી યાદી ojas ની સતાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર પ્રકાશિત કરવામાં આવી છે ત્યાંથી પસંદગી યાદી PDF ડાઉનલોડ કરી શકો છો.

વધુ માહિતી માટે નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 (OJAS) પસંદગી યાદી :

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 હાઈલાઈટ્સ નીચે મુજબ છે.

સંસ્થાનું નામ –GPSSB
પોસ્ટનું નામ –મુખ્ય સેવિકા
અંતિમ પસંદગી યાદી
કુલ પોસ્ટ –225
મુખ્ય સેવિકા
અંતિમ પસંદગી
યાદી જાહેર તારીખ –
03/09/2022
સતાવાર વેબસાઇટ –https://ojas.gujarat.gov.in/

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 પોસ્ટની વિગતો :

GPSSB મુખ્ય સેવિકા ભરતી માટેની પોસ્ટની વિગતો નીચે મુજબ છે.

પોસ્ટનું નામ :-

  • મુખ્ય સેવિકા

કુલ પોસ્ટ્સ :-

  • 225 પોસ્ટ્સ

અરજી કેવી રીતે કરવી ?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સતાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો :-
ઓનલાઇન અરજીઓ સબમિટ
કરવાની શરૂઆતની તારીખ –
30-03-2022
ઓનલાઇન અરજી સબમિટ
કરવાની છેલ્લી તારીખ –
15-04-2022

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022 પસંદગી યાદી અને પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ :-
મુખ્ય સેવિકા અંતિમ પસંદગી
યાદી ડાઉનલોડ કરો –
અહી ક્લિક કરો
મુખ્ય સેવિકા પ્રોવિઝનલ
મેરીટ લિસ્ટ –
અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ –અહીથી જોડાઓ

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment