GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022

GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ (GSEB) એ ધોરણ 12 ની પૂરક પરીક્ષાનું પરિણામ 2022 બહાર પાડ્યું છે.

HSC પૂરક પરીક્ષા પરિણામ 2022 તારીખ 04 ઓગસ્ટ ના રોજ જાહેર થયેલ છે. લાગુ વિધાર્થીઓ પૂરક પરીક્ષાનું પરિણામ નીચે આપેલ લિન્ક દ્વારા જોઈ શકે છે.

વધુ વિગતો માટે નીચે આપેલ લેખ વાંચો.

GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022 :

પરીક્ષાનું પરિણામ –ધોરણ 12 ની પૂરક પરીક્ષા
શિક્ષણ બોર્ડ –ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB
નોંધણી મોર્ડ –ઓનલાઇન
પરિણામ સ્થિતિ –જાહેર કર્યું
લેખની શ્રેણી –શિક્ષણ અપડેટ
સતાવાર વેબસાઇટ –http://gseb.org

GSEB ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ :

GSEB HSC પૂરક પરીક્ષા પરિણામ 2022 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. HSC પૂરક પરીક્ષાનું પરિણામ 2022 4 ઓગસ્ટ 2022 ના રોજ જાહેર થયેલ છે.

ઉમેદવારો વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ www.gseb.org પર વારંવાર તપાસ કરી શકે છે.

GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022 કેવી રીતે તપાસવું ?

વિધાર્થીઓ આપેલ સૂચનાઓને અનુસરીને ગુજરાત બોર્ડ HSC પૂરક પરીક્ષા પરિણામ 2022 ડાઉનલોડ કરી શકશે.

  • [પગલું -1] :- GSEB ની સતાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
  • [પગલું – 2] :- હોમપેજ પર દર્શાવેલ બોર્ડ વેબસાઇટ બટન પર ક્લિક કરો.
  • [પગલું – 3] :- ‘HSC Purak Pariksha Result 2022’ લિન્ક શોધો.
  • [પગલું – 4] :- જેમ તમે લિન્ક પર ક્લિક કરશો તેમ, તમારું GSEB ધોરણ 12 મી પૂરક પરીક્ષા પરિણામ 2022 તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022 મહત્વપૂર્ણ લિંક્સ :

GSEB ધોરણ 12 મી પૂરક પરીક્ષા
પરિણામ 2022 લિન્ક –
અહી ક્લિક કરો
HSC વિજ્ઞાન પૂરક પરીક્ષા
પ્રેસ નોટ –
અહી ક્લિક કરો
HSC જનરલ પૂરક પરીક્ષા
પ્રેસ નોટ –
અહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટ –અહી ક્લિક કરો

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment