Indian Post Department Recruitment 2022 | ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022, ઓફિશિયલ નોટિફિકેશન વાંચો

Indian Post Department Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગે ગ્રુપ સી (વિવિધ પોસ્ટ્સ) માટે ભરતી બહાર પાડી છે.

ભારતીય પોસ્ટ વિભાગે વિવિધ પોસ્ટ્સ (સામાન્ય કેન્દ્રીય સેવા, જુથ C, બિન-રાજપત્રિય, બિન-મંત્રાલય) ની ભરતી માટેની સૂચના બહાર પાડી છે. તેથી આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરી શકે છે.

આ ભરતી વિશે વધુ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી જેવી તમામ વિગતો નીચે આપેલ લેખમાંથી મેળવી શકો છો.

સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

Indian Post Department Recruitment 2022 :

Indian Post Department Recruitment 2022 હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ –ભારતીય પોસ્ટ વિભાગ –
Indian Post Department
પોસ્ટનું નામ –વિવિધ પોસ્ટ્સ
છેલ્લી તારીખ –19/10/2022
અરજી મોડ –ઓફલાઇન મોડ દ્વારા –
R.P.A.D / સ્પીડ પોસ્ટ દ્વારા

Indian Post Department Recruitment 2022 પોસ્ટની વિગતો :

Indian Post Department Recruitment 2022 માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે પોસ્ટની વિગતો નીચે મુજબ છે.

પોસ્ટનું નામ :-

  • MV મિકેનિક
  • MV ઇલેક્ટ્રિશિયન
  • પેઇન્ટર
  • વેલ્ડર
  • કાર્પેન્ટર

Indian Post Department Recruitment 2022 પાત્રતા માપદંડો :

Indian Post Department Recruitment 2022 માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જો અરજી કરવા માંગતા હોય તો તેઓએ નીચે મુજબના માપદંડો પૂર્ણ કરવા પડે છે ત્યારબાદ જ તેઓ ઓફલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.

વધુ માહિતી માટે નીચે જુઓ.

શૈક્ષણિક લાયકાત :-
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ તકનીકી સંસ્થા પાસેથી સંબંધિત ટ્રેડમાં પ્રમાણપત્રની જરૂર છે. અથવા આઠમા ધોરણ સંબંધિત ટ્રેડમાં એક વર્ષના અનુભવ સાથે પાસ કરેલ હોય.
  • જેઓ MV મિકેનિકના વેપાર માટે અરજી કરે છે તેમની પાસે કોઈપણ વાહનને સેવામાં ચલાવવા માટે તેનું પરીક્ષણ કરવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ (HMW) હોવું જોઈએ.
ઉંમર મર્યાદા :-
  • લઘુતમ વય મર્યાદા – 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા – 30 વર્ષ
  • વધુ વિગતો માટે સતાવાર જાહેરાત અવશ્ય વાંચો.
પગાર ધોરણ :-
  • રૂ. 19,900 થી રૂ. 63,200 સુધી (લેવલ 2)
Indian Post Department Recruitment 2022 માટે અરજી કેવી કરવી ?
  • આ ભરતી માટે જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો તેમજ અરજી ફોર્મ સાથે તારીખ 19/10/2022 સુધીમાં નીચે આપેલ સરનામે મળી રહે તે રીતે રજીસ્ટર એ. ડી. / સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.
R.P.A.D / સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાનું સરનામું :-
  • સિનિયર મેનેજર (JAG) મેઈલ મોટર સર્વિસ, નંબર : 39, ગ્રીમસ રોડ, ચેન્નાઈ

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હંમેશા સતાવાર વેબસાઇટ અને જાહેરાત અવશ્ય તપાસો.

કોઈપણ ભરતી કે જાહેરાત માટે Government Mahiti કોઈ પણ જવાબદારી લેતું નથી.

મહત્વપૂર્ણ તારીખો :-
આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી
અરજી કરવાની છેલ્લી તારીખ –
19/10/2022

Indian Post Department Recruitment 2022 મહત્વપૂર્ણ લિંક્સ :-
સતાવાર જાહેરાત વાંચો –અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
[1] – ભારતીય પોસ્ટ વિભાગ ભરતીની છેલ્લી તારીખ છે ?
  • આર.પી.એ ડી / સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓકટોબર 2022 છે.
[2] – ભારતીય પોસ્ટ વિભાગ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે ?
  • ઉમેદવારે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment