Know whether the medicine is genuine or fake from your mobile, તમારા મોબાઈલથી જાણો દવા અસલી છે કે નકલી | Get complete information, સંપૂર્ણ માહિતી મેળવો

Know whether the medicine is genuine or fake from your mobile

Know whether the medicine is genuine or fake from your mobile : તમે તમારા મોબાઈલથી તપાસી શકો છો કે દવા અસલી છે કે નકલી.

સરકારના આ નિર્ણય પછી, 100 રૂપિયાથી વધુની કિંમતની દવાઓ જેવી કે એન્ટીબાયોટિક, કાર્ડિયાક, પેઇન કિલર્સ અને એન્ટિ-એલર્જીક દવાઓના સ્ટ્રેપ પર QR કોડ પ્રિન્ટ હશે જેને સ્માર્ટ ફોન અથવા કોઈપણ QR કોડ સ્કેનરથી સ્કેન કરી શકાય છે અને તેની વિગતો મેળવી શકાય છે.

આ ટૉપિક વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે કૃપા કરીને નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

[ આ પણ વાંચો – How to Check Light Bill Online? Read full details | તમારું લાઇટ બિલ ઓનલાઇન તપાસો, સંપૂર્ણ વિગતો વાંચો ]

Know whether the medicine is genuine or fake from your mobile :

દવાનું બજાર કેટલું બધુ મોટું છે, તે કોઈનાથી છુપાયેલ નથી અને નકલી દવાઓનો કારોબાર પણ કેટલો બધો મોટો છે તે પણ કોઈને કહેવાની જરૂર નથી, પરંતુ હવે સરકાર તેના પર રોક લગાવવાની તૈયારી કરી રહી છે.

હવે તમે તમારા મોબાઈલ માંથી સ્કેન કરીને જાણી શકશો કે તમારી પાસે રહેલી દવા અસલી છે કે નકલી. જ્યારે નકલી દવાઓ તમારા શરીર માં ફેરફાર લાવી શકે છે અને તે વધુ બીમાર કરી શકે છે તેથી આ ટ્રિક ની મદદથી તમારે તમારી પાસે રહેલી દવા અસલી છે કે નકલી તે સ્કેન કરી એક વાર જરૂરથી તપાસવું જોઈએ.

એ દાવાને સ્કેન કરીને તે દવાની આડઅસર વિશે પણ તમે મોબાઈલથી જ માહિતી મેળવી શકો છો.

Know whether the medicine is genuine or fake from your mobile | તમારા મોબાઈલથી જાણો દવા અસલી છે કે નકલી :

  • રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર નકલી અને હલકી ગુણવતા વાળી દવાઓની ગુણવતા સુનિશ્ચિત કરવા માટે “ટ્રેડ એન્ડ ટ્રેસ” સિસ્ટમ દાખલ કરવાની યોજના ધરાવે છે.
  • આ અંતર્ગત સૌથી વધુ વેચાતી દવાઓ પર QR કોડ પ્રિન્ટ કરવામાં આવશે. આ QR કોડ સ્કેન કરીને, તમે દવાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં આવી 300 દવાઓ QR કોડથી ભરેલી હશે જે સૌથી વધુ વેચાય છે.

મહત્વપૂર્ણ નોંધ :- આ લેખમાં ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવે છે.

Know whether the medicine is genuine or fake from your mobile :

સરકારના આ નિર્ણય પછી, 100 રૂપિયાથી વધુની કિંમતની દવાઓ જેવી કે એન્ટીબાયોટિક્સ, કાર્ડિયાક, પેઇન કિલર્સ અને એન્ટિ-એનર્જીક દવાઓના સ્ટ્રેપ પર QR કોડ પ્રિન્ટ હશે જેને તમે સ્માર્ટફોન દ્વારા અથવા કોઈપણ QR કોડ સ્કેનરથી સ્કેન કરી શકાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે QR કોડ પ્રિન્ટ કરવાનો આદેશ ફાર્મા કંપનીઓ ને આપવામાં આવ્યો છે, જો કે આ મામલે સરકારે હજુ કોઈ સતાવાર નિવેદન આપ્યું નથી.

અમારી સાથે જોડાઓ

વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment