ONGC Recruitment 2022 | Oil and Natural Gas Corporation Limited ભરતી 2022, ઓનલાઇન અરજી કરો

ONGC Recruitment 2022 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટ માટેની કુલ 871 જગ્યાઓ માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.

આ ભરતી વિશે વધુ માહિતી જેમ એ શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી જેવી તમામ વિગતો નીચે આપેલ લેખમાંથી મેળવી શકો છો.

આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

ONGC Recruitment 2022 :

ONGC Recruitment 2022 હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ –Oil and Natural Gas Corporation LImited
(ONGC)
પોસ્ટનું નામ –વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ –871
અરજી મોડ –ઓનલાઇન મોડ દ્વારા
નોકરીનું સ્થાન –ભારત
છેલ્લી તારીખ –12 ઓકટોબર 2022
સતાવાર વેબસાઇટ –https://www.ongcindia.com/

ONGC Recruitment 2022 પોસ્ટની વિગતો :

ONGC Recruitment 2022 માટેની પોસ્ટની વિગતો નીચે મુજબ છે.

ONGC દ્વારા વિવિધ પોસ્ટ માટે કુલ 871 જગ્યાઓની ભરતી માટેની સૂચના બહાર પાડવામાં આવી છે. તેની સંપૂર્ણ માહિતી નીચે લેખમાંથી મેળવી શકો છો.

પોસ્ટનું નામ :-

  • AAE
  • જીઓલૉજીસ્ટ
  • કેમિસ્ટ
  • જીઓફિઝીસ્ટીટ્
  • મટીરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર
  • ટ્રાન્સપોર્ટ ઓફિસર
  • પ્રોગ્રામિંગ ઓફિસર

કુલ જગ્યાઓ :-

પોસ્ટનું નામ કુલ જગ્યાઓની સંખ્યા
AAE641
જીઓલૉજીસ્ટ 39
કેમિસ્ટ 55
જીઓફિઝીસ્ટીટ્ 78
મટીરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર 32
ટ્રાન્સપોર્ટ ઓફિસર 13
પ્રોગ્રામિંગ ઓફિસર 13
કુલ જગ્યાઓ 871

ONGC Recruitment 2022 માટેના પાત્રતા માપદંડો :

ONGC Recruitment 2022 માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તો તેઓએ નીચે મુજબના માપદંડો પૂર્ણ લાયકાત ધરાવતા હોવા જોઈએ અને સંપૂર્ણ માપદંડો પૂર્ણ કરતાં હોવા જોઈએ ત્યારબાદ જ તેઓ ઓનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.

વધુ માહિતી માટે નીચે જુઓ.

શૈક્ષણિક લાયકાત :-
પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
AAEસંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ
ની ડિગ્રી
જીઓલૉજીસ્ટ M.sc, M.tech માં 60 % સાથે
પેટ્રોલિયમ જીઓસાયન્સ
અને જીઓલૉજી ની ડિગ્રી
કેમિસ્ટ કેમિસ્ટ્રી માં 60% સાથે
પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી
જીઓફિઝીસ્ટીટ્ સંબંધિત વિભાગ સાથે
પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી
મટીરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર કોઈપણ ટ્રેડમાં
એન્જિનિયરિંગની ડિગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસર કોઈપણ ટ્રેડમાં
એન્જિનિયરિંગની ડિગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસર ડિપ્લોમા / ડિગ્રી /
MCA

ઉંમર મર્યાદા :-
AAE (Drilling / Comenting) –
  • General / EWS – 28 year
  • OBC – 31 year
  • SC / ST – 33 year
  • PWD – 38 year
અન્ય પોસ્ટ્સ માટે –
  • General / EWS – 30 year
  • OBC – 33 year
  • SC / ST – 35 year
  • PWD – 40 year
અરજી ફી :-
Gen / OBC / EWS ઉમેદવારો માટે
  • રૂ. 300/-
SC / ST / PwD ઉમેદવારો માટે
  • કોઈ અરજી ફી નથી
ONGC (Oil and Natural Gas Corporation Limited) Recruitment 2022 માટે અરજી કેવી રીતે કરવી ?
  • આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સતાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી તારીખ 12 ઓકટોબર 2022 સુધીમાં કરી શકે છે.

નોંધ – આ ભરતીમાં ઉમેદવારોએ અરજી કરતાં પહેલા સતાવાર જાહેરાત અને સતાવાર વેબસાઇટ અવશ્ય તપાસો, કોઈપણ ભરતી કે જાહેરાત માટે Government Mahiti કોઈપણ જવાબદારી લેતું નથી.

મહત્વપૂર્ણ તારીખો :-
શરૂઆતની તારીખ –22/09/2022
છેલ્લી તારીખ –12/10/2022

ONGC Recruitment 2022 માટેની મહત્વપૂર્ણ લિંક્સ :-

સતાવાર જાહેરાત –અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો –અહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટ –અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ –અહીથી જોડાઓ

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
[1] – ONGC ભરતી 2022 માટેની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
  • છેલ્લી તારીખ – 12 ઓકટોબર 2022 છે.
[2] – ONGC ભરતી 2022 ની સતાવાર વેબસાઇટ શું છે ?
  • ONGC ભરતીની સતાવાર વેબસાઇટ https://ongcindia.com છે.

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment