PFRDA Recruitment 2022, for Assistant Manager Posts | PFRDA ભરતી 2022

PFRDA Recruitment 2022 : PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી) એ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે સતાવાર જાહેરાત પ્રકાશિત કરી છે.

આ ભરતી વિશે અન્ય વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, ખાલી જગ્યાની વિગતો, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી જેવી તમામ વિગતો નીચે આપેલ લેખમાંથી મેળવી શકો છો.

સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ સંપૂર્ણ લેખ વાંચો.

PFRDA Recruitment 2022 :

PFRDA Recruitment 2022 હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ –PFRDA
(પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી)
પોસ્ટનું નામ –આસિસ્ટન્ટ મેનેજર
કુલ પોસ્ટ્સ –22
નોકરીનું સ્થાન –સમગ્ર ભારતમાં
છેલ્લી તારીખ –07/10/2022
સતાવાર વેબસાઇટ –https://www.pfrda.org.in/

PFRDA Recruitment 2022 પોસ્ટની વિગતો :

PFRDA Recruitment 2022 માટેની પોસ્ટની તમામ વિગતો નીચે મુજબ છે.

પોસ્ટનું નામ :-

  • આસિસ્ટન્ટ મેનેજર

કુલ પોસ્ટ્સ :-

  • 22 પોસ્ટ્સ

PFRDA Recruitment 2022 માટેના પાત્રતા માપદંડો :

PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી) Recruitment 2022 માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કરતાં પહેલા નીચે મુજબના માપદંડો પૂર્ણ કરવા પડે છે ત્યારબાદ જ તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે.

વધુ પાત્રતા માપદંડો વિગતો માટે નીચે જુઓ.

શૈક્ષણિક લાયકાત :-
  • માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગ, સ્નાતક, માસ્ટર ડિગ્રી અથવા તેની સમકક્ષ પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉંમર મર્યાદા :-
  • ઉમેદવારો માટે મહતમ વય મર્યાદા : 30 વર્ષ
  • ઉંમરમાં છૂટછાટ વિશેની વધુ વિગતો માટે કૃપા કરીને અધિકૃત જાહેરાત તપાસો.
પસંદગી પ્રક્રિયા :-
  • ઉમેદવારોની પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
પગાર ધોરણ :-
  • રૂ. 44,500 થી રૂ. 1,40,000/-
PFRDA Recruitment 2022 માટે અરજી કેવી રીતે કરવી :-
  • PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી) ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
  • અથવા તો નીચે આપેલ મહત્વપૂર્ણ લિન્ક “ઓનલાઇન અરજી કરો” તેના પર ક્લિક કરીને પણ ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો :-
ઓનલાઇન અરજી માટેની
શરૂઆતની તારીખ –
15/09/2022
ઓનલાઇન અરજીઓ માટેની
છેલ્લી તારીખ –
07/10/2022

PFRDA Recruitment 2022 મહત્વપૂર્ણ લિંક્સ :-
સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો –અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

[1] – PFRDA ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
  • છેલ્લી તારીખ – 07 ઓકટોબર 2022 છે.
[2] – PFRDA ભરતી 2022 ની સતાવાર વેબસાઇટ શું છે ?
[3] – PFRDA નું પૂરું નામ શું છે ?
  • PFRDA – Pension Fund Regulatory and Development Authority (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી)

અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

નવીનતમ અપડેટ્સ માટે, સરકારી ભરતી, સરકારી યોજના અને વિવિધ પરિણામો ના અપડેટ્સ માટે governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment