PSIRB PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022

PSIRB PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022 : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12 જૂન 2022 અને 19 જૂન 2022 ના રોજ 1832 સબ ઇન્સ્પેકટર, ASI, ઇન્ટેલિજન્સ ઓફિસર પોસ્ટ માટે પરીક્ષાઓ યોજવામાં આવી હતી.

તેમાં PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. PSI પરિણામ પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે લિન્ક આપવામાં આવી છે તેના પર ક્લિક કરીને તમે PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ PDF ડાઉનલોડ કરી શેકો છો.

PSIRB PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022 વિશે વધુ માહિતી જાણવા માટે નીચે આપેલ લેખ વાંચો.

PSI ભરતી 2021 શેડ્યૂલ :

ઘટનાઓ –મહત્વપૂર્ણ તારીખો
કોલ લેટર જારી કરવાની તારીખ –ફેબ્રુઆરી 2022
પરીક્ષાની તારીખ –06 માર્ચ 2022
OMR શીટ રીલીઝ તારીખ –06 માર્ચ 2022
PSI મુખ્ય પરિણામનું પ્રકાશન –જાહેર કર્યું

PSIRB PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022 કેવી રીતે જોઈ શકાય ?

PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022 નીચે આપેલ પગલાં મુજબ મ=જોઈ શકાય.

  • સૌપ્રથમ, ગુજરાત પોલીસની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  • શોધો અને પરિણામો ટેબ પર ક્લિક કરો.
  • પછી, ગુજરાત પોલીસ PSI પરિણય 2022 લિન્ક શોધો.
  • ત્યારબાદ લિન્ક પર ક્લિક કરો અને પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો.
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો અને પરિણામ તમારા ઉપકરણોની સ્ક્રીન પર દેખાશે.
  • વધુ સંદર્ભ માટે તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.

PSIRB PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022 ગુજરાત 30 જુલાઇ 2022 ના રોજ અપડેટ થયું :

સંસ્થાનું નામ –ગુજરાત પોલીસ વિભાગ
જાહેરાત નંબર –PSIRB / 202021 / 1
પોસ્ટનું નામ –UPSO / APSI / IO / UASI
કુલ ખાલી જગ્યાઓ –1382 પોસ્ટ (અંદાજે)
જોબનો પ્રકાર –પરિણામ
નોકરીનું સ્થાન –ગુજરાત
PSIRB PSI પરીક્ષા
પરિણામની સ્થિતિ –
જાહેર કર્યું
પરીક્ષાની તારીખ –12 જૂન 2022
અને
19 જૂન 2022
સતાવાર વેબસાઇટ –http://psirbgujarat2022.in/

PSIRB PSI દસ્તાવેજ ચકાસણી સૂચિ 2022 :
  • PSI ભરતી બોર્ડ, ગાંધીનગરે દસ્તાવેજોની ચકાસણી, માર્કસ, કટ-ઓફ 2022 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની PSI યાદી અને તારીખ 12 જૂન અને 19 જૂન 2022 ના રોજ યોજાયેલી મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારોના માર્કસના નિવેદનો પ્રકાશિત કર્યા છે.
  • વધુ વિગતો માટે નીચે દર્શાવેલ માહિતી તપાસો.
PSIRB PSI મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022 :

PSI ભરતી માટેની લેખિત પરીક્ષા 06 માર્ચના રોજ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવી હતી.

શારીરિક કસોટીમાં લાયક જાહેર થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષણ લેવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગર એમ બે શહેરોના કેન્દ્રો પર પરીક્ષા પૂર્ણ થાય છે.

મહત્વપૂર્ણ લિંક્સ :
PSI ભરતી પોર્ટલ http://psirbgujarat2022.in/
ગુજરાત પોલીસ PSI
મુખ્ય પરીક્ષાનું પરિણામ 2022
અહી ક્લિક કરો
PSIRB દસ્તાવેજોની ચકાસણી
સૂચિ 2022
અહી ક્લિક કરો
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

અમારી સાથે જોડાઓ :
વોટ્સએપ ગ્રુપ –અહીથી જોડાઓ
ફેસબુક પેજ –અહીથી જોડાઓ
ટેલિગ્રામ ચેનલ –અહીથી જોડાઓ
Government Mahiti
હોમપેજ –
અહી ક્લિક કરો

વિવિધ સરકારી ભરતી અને વિવિધ સરકારી યોજનાઓ વિશે જાણવા માટે અમારી વેબસાઇટ https://governmentmahiti.com ની મુલાકાત લો.

Leave a Comment