GPSSB Talati Syllabus 2022 Download : This article provides information about GPSSB Talati Syllabus 2022. Read the full article below for more information.
Tag: sarkari job
Teaching Assistant Recruitment 2022, For 2600 Posts will be recruited |
Teaching Assistant Recruitment 2022 : 200 વિધાસહાયકોની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જેની સતાવાર જાહેરાત તારીખ 11 ઓકટોબર 2022 ના રોજ સમાચાર પત્રો તેમજ વેબસાઇટ પર જાણકારી આપવામાં આવશે.
‘Tell me about yourself’ How to answer this question in Interview | ‘તમારા વિશે કઈક કહો’ આ સવાલનો જવાબ ઇન્ટરવ્યૂમાં કઈ રીતે આપવો
કોઈપણ વ્યક્તિ ઇંટરવ્યૂ આપવા આવે તો સૌથી પહેલા સેલ્ફ માહિતી આપવાનું જણાવવામાં આવે છે. આ પ્રશ્ન ના જવાબથી ઉમેદવારની કોમ્યુનિકેશન સ્કિલ, પ્રેઝન્ટેશન સ્કિલ અને કરિયર વિશે જાણવાની કોશિશ કરવામાં આવે છે.
RNSBL Recruitment 2022, Rajkot Nagarik Sahakari Bank Limited, Apply Online | રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ભરતી 2022, ઓનલાઇન અરજી કરો
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડે (RNSBL) એ જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેઈની) પોસ્ટની ભરતી માટે સતાવાર સૂચના જાહેર કરી છે.
UCO Bank Recruitment 2022, Apply Online | UCO બેન્ક ભરતી 2022, ઓનલાઇન અરજી કરો
યુકો બેન્ક એ સુરક્ષા અધિકારી પોસ્ટ માટે કુલ 10 જગ્યાઓની ભરતી માટે સતાવાર સૂચના બહાર પાડી છે.
Diwali Vacation Date 2022-23, Official Circular | દિવાળી વેકેશન તારીખ 2022-23, ઓફિશિયલ પરિપત્ર વાંચો
Diwali Vacation Date 202 : શૈક્ષણિક વર્ષ 2022-23 માટે શાળાઓમાં દિવાળી વેકેશન “નિયત કરવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો અને સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃતિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તારીખ 20/10/2022 થી તારીખ 09/11/2022 સુધી એટલે કે કુલ 21 દિવસનું વેકેશન નિયત કરવામાં આવેલ છે.
Bank of Baroda Recruitment 2022, Apply Online | બેન્ક ઓફ બરોડા ભરતી 2022, વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
Bank of Baroda Recruitment 2022 : બેન્ક ઓફ બરોડા એ કરાર આધારિત ફિક્સ ટર્મ એન્ગેજમેન્ટ પર ડિજિટલ ગ્રુપ માટે વ્યવવસાયીકો / બિઝનેસ મેનેજર્સ / AI અને ML નિષ્ણાંતોની ભરતી માટે અનુભવી વ્યાવસાયિકો પાસેથી ઓનલાઇન મોડ એપ્લિકેશન આમંત્રિત કરી છે.
CISF Recruitment 2022, Apply Online | CISF ભરતી 2022, ઓનલાઇન અરજી કરો, સૂચના, પાત્રતા, સંપૂર્ણ વિગતો જાણો
CISF Recruitment 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ હાલમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનોગ્રાફર), હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની જગ્યાઓ માટેની ભરતી માટે સતાવાર સૂચના બહાર પાડી છે.
ISRO Recruitment 2022, Apply Online | ISRO ભરતી 2022, વિવિધ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરો
ISRO Recruitment 2022 : ISRO (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) એ વિવિધ પોસ્ટ્સ માટે સતાવાર સૂચના બહાર પાડી છે.
PFRDA Recruitment 2022, for Assistant Manager Posts | PFRDA ભરતી 2022
PFRDA Recruitment 2022 : PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી) એ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે સતાવાર જાહેરાત પ્રકાશિત કરી છે.