વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 : હાલમાં વડોદરા મહાનગરપાલિકા એ 8 પાસ ધરાવતા ઉમેદવારો માટે બેન્ડ મેજર પોસ્ટ માટેની ભરતી બહાર પાડી છે.
વડોદરા મહાનગરપાલિકામાં જે પણ ઉમેદવારો નોકરી કરવા માંગતા હોય તો તેવા ઉમેદવારો આ ભરતીમાં ઓનલાઇન દ્વારા અરજી કરી શકે છે.
આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 :
સંસ્થાનું નામ – | વડોદરા મહાનગરપાલિકા (VMC) |
પોસ્ટનું નામ – | બેન્ડ મેજર |
જોબનું સ્થાન – | વડોદરા |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – | 28 જૂન 2022 |
ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ – | 07 જુલાઈ 2022 |
સતાવાર વેબસાઇટ – | https://vmc.gov.in/ |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 પાત્રતાના માપદંડો :
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 માં રસ ધરાવતા ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તો તેઓ જરૂરી પાત્રતા માપદંડો પૂર્ણ કરતાં હોવા જોઈએ ત્યારબાદ જ તેઓ અરજી કરી શકે છે.
પોસ્ટનું નામ :-
- બેન્ડ મેજર
કુલ ખાલી જગ્યાઓ :-
- 01
શૈક્ષણિક લાયકાત :-
- ઉમેદવાર ઓછામાં ઓછું 8 પાસ અને બેન્ડ ને લગતા તમામ વાજિંત્રો અંગેની જાણકારી તથા રેકોર્ડ ઉપરથી નૉટેશન કરી કમ્પોસ કરવાની કામગીરીની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
શારીરિક લાયકાત :-
- ઊંચાઈ – 170 સે.મી
- છાતી – 84 થી 89 સે.મી
પગાર ધોરણ :-
- રૂ. 19950
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 માટે અરજી કેવી રીતે કરવી ?
- રસ ધરાવતા ઉમેદવારો સતાવાર વેબસાઇટ https://vmc.gov.in/ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો :-
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – | 28-06-2022 |
ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ – | 07-07-2022 |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 મહત્વપૂર્ણ કડીઓ :
VMC (વડોદરા મહાનગરપાલિકા) ભરતી 2022 જાહેરાત – | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો – | અહી ક્લિક કરો |
Government Mahiti હોમ પેજ – | અહી ક્લિક કરો |
Sir my name Ajay I’m 12th pass 08month job experience and government card my mobile number 8866413134 Ajay my age22